Translate this page

English Arabic French German Greek Swahili Turkish

18 May 2018 / 3. Ramadhan 1439

Madinah & Bab Applications open - Gujarati

Updated on 12 March 2018

                      મદીનાહ અને બાબ યુથ સમર અભ્યાસક્રમ ૨૦૧૬ -

                      વીદયારથી માટે અરજી હવે ખુલ્લા છે.

 

ગણા મહીના ની મહેનત અને તૈયારી પછી, ધ વલરડ ફેડેરેશન, આફરીકા ફેડેરેશન, ધ કાઉનસીલઓફ યુરોપીયન જમાત, અને નોરથ એમેરીકા શીઆ ઇથનાઅશરી મુસલીમ કમયુનીટી ઓરગનાઝેશન ના ભાગીદારો આનંદથી જાહેર કરે છે આ અભ્યાસક્રમ.  આ પ્રખ્યાત મદીનાહ

અલ ઇલમ અને બાબ અલ ઇલમ યુથ સમર કોરસ ઈરાન મા હશે.

આ અભ્યાસક્રમ ખરેખર ઝીદગી મા બદલાવ અને બહુજ અસરકારક છે, અને ગણાએ તેનું

વરણન કરે છે કે આ અભ્યાસક્રમ કોઇ દીવસ તેઓ ભૂલશે નહી.

 

                                 આ અભ્યાસક્રમ

૧.  ધ મદીનાહ અલ ઇલમ અભ્યાસક્રમ ૧૮ થી ૨૪ વરસના ઉંમર ના દીકરા અને દીકરીઓ

    (જુદા જુદા કેમપમા) માટે છે, જે ૩૧મી જુલાઈ થી ૨૦મી ઓગસટ ૨૦૧૬ ઇનશાલાહ છે.

૨.  ધ બાબ અલ ઇલમ અભ્યાસક્રમ ૧૪ થી ૧૭ વરસના દીકરા અને દીકરીઓ

    (જુદા જુદા કેમપમા) માટે છે, અને ૩૧મી જુલાઈ થી ૨૦મી ઓગસટ ૨૦૧૬ ઇનશાલાહ છે.

 

(ખાસ નોંધ : તારીખમાં જરાક ફેરફાર હશે, દરેક રીજના ફલાઇટ એટીનીયરી ના આધાર પ્રમાણે)

ભાગલેનારાઓ કુમ શહેર, મશહદ અને તેહરાન શહેર અને એક ટુરીસટ જગ્યા જોવાનું મળશે.

 

 

                                             ભાગલેનાર માટે કીમત

 

આ કારયકરમ સખત આથીક મદદ થી છે અને દરેક ભાગલેનારા ને ઉત્તેજન આપે છે કે

ઓછા પૈસા ચુકાવે.  જે કોઇ પુરા પૈસા આપવાની શકતી હોય, તો જરુર આપી શકે છે.

પુરા અને આથીક મદદ ની કીમત દરેક રીજન ના નીચે છે :

 

યુરોપ પુરી કીમત                      £ ૧,૬૨૦

યુરોપ આથીક મદદ કીમત           - £ ૧,૦૨૦

આફરીકા પુરી કીમત                  - US$ ૨,૭૦૦

આફરીકા આથીક મદદ કીમત    -   US$ ૧,૭૦૦

નોરથ એમેરીકા પુરી કીમત           CAD ૩,૮૦૦,  US$ ૨,૯૦૦

નોરથ એમેરીકા આથીક મદદ કીમત - CAD ૨,૬૦૦,  US$ ૧,૯૦૦

મીડલ ઇસટ પુરી કીમત        - US$ ૧,૨૦૦(ફલાઇટ અને વીઝા વગર)

મીડલ ઇસટ આથીક મદદ કીમત   - US$   ૮૦૦(ફલાઇટ અને વીઝા વગર)

બીજા ગામ માટે પુરી કીમત          - US$ ૧,૨૦૦(ફલાઇટ અને વીઝા વગર)

બીજા ગામ માટે આથીક મદદ કીમત -US$ ૯૦૦(ફલાઇટ અને વીઝા વગર)

 

                                    વધારે જાણકારી

આ ઉત્તમ કારયકરમ ની જાણકારી ગણા  છે જેમ નીચે પ્રમાણે :

·        

કલીક અહીયા ૨૦૧૫ ના રીપોરટ વાંચવા માટે.  જરુર વાંચવું .

·        

દરરોજનુ ભલોગ ગયા વરશ અભ્યાસક્રમ

·        

કલીક કરો સામાન્ય પ્રશ્નનો પુછાએલા

·        

કલીક કરો WF પોસ્ટર જોવા

 

 

                                              અરજી કરવાની રીત

             અરજી ભાગલેનાર માટે એપલીકેશન ફોરમ ની ભરતી કરો.

             ખાસ નોંધ:  જેઓ ઓનલાઇન ભરવા તકલીફ હોય તો અમને ઇમેલ કરો

             madinahbabcourse@world-federation.org ,અમે word document

                 Version ની અરજી ફોરમ મોકલશુ.

 

            મહેરબાની કરીને નોંધ લેશો,  તમારી અરજી નહી ગણાય સીવાય કે તે

            નીચે પ્રમાણ મા હોય:

           

·        

સ્કેન કોપી jpeg મા તમારું પાસપોરટ પેજ. તમારી પાસપોરટ

કાયદેસરતા એપરીલ ૨૦૧૭ સુધી ની વેલીડીટી હોય.

·        

પાસપોરટ સાઇઝ ફોટો જે ૬ મહીના મા કરેલુ હોય તે jpeg ફોરમ.

બાળકીના ફોટા પુરો હીજાબ મા, નહી તો વીઝાની એપલીકેશન

પોતાની મેળે અસ્વીકાર થશે.

·        

ડિપોઝીટ તમારા રીસપેકટીવ રીજનલ ફેડેરેશન ને આપો -

ડિપોઝીટ પાછા આપી દેવા આવશે જેની અરજી નાકામયાબ થશે.

 

કોએજ        :  £ ૨૦૦

એફઇડ।       :  US$ ૩૦૦

નસીમકો।      :  US$ ૩૦૦

મીડલ ઇસટ।  :  £ ૧૦૦

બીજા ગામ।    :  £ ૧૦૦

 

                   અરજી સમયમાં

                 આથીક મદદની કીમત બહુજ મદદરુપ છે અને બહુજ ઓછા છે.

                ૧ એપરીલ ૨૦૧૬ અરજી ભરવા ની ડેડલાઇન છે.

               મહેરબાની કરીને નોંધ કરો, જે અરજી સરખી રીતે ઁભરપાઈ હશે

                  તેઓને આ કારયકરમ મા ભાગ લેવા લાભ મળશે.  જે વહેલો તે પહેલો.

 

Xxxxxxxxxxxxxxxxx cxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

 

              ડોનેશન અને સપોનસરશીપ

      આ અભ્યાસક્રમ અમારા માળાયુ, સખાવતી ના આધાર ના કારણે કરી શકે છે.

      મહેરબાની કરીને ઉદાર દીલથી દાન આપીને તમારા પોતાના અને તમારા મરહૂમ

     ના માટે આખેરતની બક્ષીશ મેળવો.

 

    અહીયા કલીક કરો ડોનેશન નું પાનું .

   

    વધારે જાણકાર અને દાન દેવા માટે ઇમેલ madinahbabcourse@world-federation.org

 

                           સલાહકારક ની અરજી

 

     સલાહકારક ની અરજી ખુલ્લા છે. જેઓ ૨૧ વરશની ઉંમર ના ઉપર હોય.   સફળતા અરજ

     માટે અભ્યાસક્રમ અને મેનટર ટ્રેનીગ ગુરુવાર ૨૮ ની જુલાઈ થી શનિવાર ૩૧ ની જુલાઈ

     ૨૦૧૬ જરુર હાજરી આપે.  જો તમને હેતુ હોય સલાહકારક માટે તો મહેરબાની ઇમેલ

     madinahbabcourse@world-federation.org અને કલીક કરો કામનું વરણન અને

     અરજી.

 

     વધારે જાણકાર અને દાન દેવા માટે ઇમેલ madinahbabcourse@world-federation.org

  


Related News


Despite his great wisdom and fame as a leading scholar and revolutionary of thought in the history of the school of Tashayyu, few written works of Sheikh al-Mufid have survived the years.


We ended this day with filling up bottles of water from the spring of Nishapour for our family and friends, keen to share a small part of the immense blessings we have gathered from our trip to this land. This was indeed an unforgettable and spiritually uplifting experience!


Updated on 23/12/2013

The Zivot Foundation has distributed this newsletter with updates and news about their recent activities in Bosnia and Herzegovina.

The newsletter can also be viewed online


 

Download newsletter