Translate this page

English Arabic French German Greek Swahili Turkish

19 February 2018 / 3. Jamaad-Ul-Akhar 1439

Madinah & Bab: Now in French! (Gujarati)

Posted on Tue, 2016-04-05 14:00

ધ વલરડ ફેડેરેશન ખુશીથી જાહેર કરે છે બહુજ પ્રખ્યાત મદીનાહ અને બાબ

અભ્યાસક્રમ  ફ્રેંચ ભાશા મા પહેલી વાર !

ધ મદીનાહ અલ-ઇલમ અભ્યાસક્રમ ફ્રેંચ ભાશા મા ૧૭ થી ૨૪ વરશ ના દીકરા અને દીકરી ઓ (જુદા જુદા કેમપમા) ૧૦ જુલાઈ થી ૩૦ જુલાઈ ૨૦૧૬ ઇનશાલાહ.

તેઓને અનુકુળ સમય મળશે કુમ શહેર, મશહદ શહેર, તેહરાન અને એક 

ટુરીસટ જગ્યા જોવા મળશે.

                          ભાગલેનાર માટે કીમત

આ કારયકરમ  સખત આથીક મદદથી છે અને જગ્યા બહુજ લીમીટેડ છે.

જુદા જુદા શહેર ના માટે કીમત નીચે જણાવ્યું છે:

યુરોપ પુરી કીમત           - ૧,૧૦૦ EUR(ફલાઇટ અને વીઝા વગર)

યુરોપ આથીક મદદ કીમત - ૮૦૦ EUR (ફલાઇટ અને વીઝા વગર)

આફરીકા પુરી કીમત        - ૧,૨૦૦ US$(ફલાઇટ,વીઝા વગર)

આફરીકા આથીક મદદ કીમત-૨૦૦ US$ (ફલાઇટ, વીઝા વગર)

નોરથ એમેરીકા પુરી કીમત   -૩,૯૦૦ CAD(ફલાઇટ, વીઝા સાથે)

નોરથ એમેરીકા આથીક મદદ- ૨૭૦૦ CAD(ફલાઇટ, વીઝા સાથે)

બીજા દેશ પુરી કીમત        - ૧,૨૦૦ US$(ફલાઇટ, વીઝા વગર)

બીજા દેશ આથીક મદદ કીમત- ૯૦૦ US$(ફલાઇટ,વીઝા વગર)

અરજી માટે અહીં કલીક કરો (યુરોપ ના ભાગલેનાર)

અરજી માટે અહીં કલીક કરો (બીજા બધા દેશ ના ભાગલેનાર)

૩૦ એપરીલ ૨૦૧૬ અરજી ભરવાની ડેડલાઇન છે. આ અદ્ભુત સમય

ગુમાવો નહી !

આ અભ્યાસક્રમ ની  વધારે જાણકારી અહી કલીક કરો. જો તમને પરક્ષન

પુછા કરવું હોય તો ઇમેલ madinahbabcamp@world-federation.org.

                    ડોનેશન અને સપોનસરશીપ 

આ અભ્યાસક્રમ અમારા માળાયુ, સખાવતી ના આધારે કરી શકે છે. મહેરબાની 

કરીને ઉદાર દીલથી દાન આપો ને તમારા પોતાના અને તમારા મરહુમોને આખેરત ની બક્ષીશ મેળવો.

અહીં કલીક કરો  ડોનેશન નું પાનું 

વધી જાણકાર અને દાન આપવા ઇમેલ madinahbabcamp@world-federation.org.


Related News


Updated 31 July 2013

The World Federation has converted two books especially for the month of Ramadhan so that community members can benefit even more from the excellence of this holy month. Both books are spiritual reflections on the holy month, and both have been authored by Shaykh Muhammad Khalfan:

1) Manifestations of the All Merciful


Meet some mentors who will be attending this year’s camp.


This trip was about starting a one way journey towards self improvement and self building. It was about getting closer to The Almighty and actively awaiting the return of Al Hujjah (afts).